Download the list of public holidays in government schools

સરકારી શાળાઓમાં જાહેર રજા નું લિસ્ટ તમારા જીલ્લાનું અને બીજા જિલ્લા નું ડાઉનલોડ કરો public holidays

JOIN WHATSAPP GROUP FOR LATEST UPDATES.

ગુજરાત સરકારના કર્મચારીઓને કઈ 22 જાહેર રજાઓ મળશે? કઈ તારીખે છે કઈ રજા? જુઓ આખું લિસ્ટ public holidays

ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2021ની જાહેર રજાનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યના સામાન્ય વહીવટ વિભાગે જાહેર રજાના લિસ્ટની જાહેરાત કરી છે.

આગામી વર્ષે 22 દિવસ વિવિધ જાહેર રજાઓ રહેશે. જોકે, આગામી વર્ષમાં શનિ અને રવિવારને દિવસે 7 જાહેર રજાઓ આવી રહી છે. ગુજરાત સરકારે બેંકો માટેની જાહેર રજાઓનું લિસ્ટ અને 44 મરજીયાત રજાઓનું પણ લિસ્ટ પણ જાહેર કર્યું છે. નીચે રજાનું આખું લિસ્ટ આપવામાં આવ્યું છે. જેમાં તહેવારનું નામ, તારીખ અને વાર સહિતની માહિતી આપવામાં આવી છે.

મરજીયાત રજાઓમાં પણ આઠ રજાઓ રવિવારના દિવસે આવતી હોવાથી public holidays તેને મરજીયાત રજાના દિવસ તરીકે જાહેર કરવામાં આવી નથી.

મરજીયાત રજાઓમાં પણ આઠ રજાઓ રવિવારના દિવસે આવતી હોવાથી. તેને મરજીયાત રજાના દિવસ તરીકે જાહેર કરવામાં આવી નથી.

સરકારી કર્મચારીઓ પોતાની પસદંગી પ્રમાણે ધાર્મિક બાધ વિના તેહવારના પ્રસંગોમાં વધુમાં વધુ બે મરજીયાત રજાઓ ભોગવી શકશે. જેના માટે કર્મચારીએ અગાઉતી લેખિત અરજી કરવી જોઇશે અને જેને યોગ્ય અધિકારી સરકારી કામકાજની અગત્યતા જોઇને પરવાનગી આપશે.

  • શનિવારના દિવસે ગાંધીજયંતી, ભાઈબીજ અને નાતાલની રજા હોવાથી એને મુખ્ય 22 રજામાં સામેલ કરાઈ
  • રવિવારના દિવસે મહાવીર જન્મજયંતી, સ્વાતંત્ર્ય દિવસ, રક્ષા બંધન અને સરદાર વલ્લભભાઈ પટેલ જન્મજયંતીની રજા
https://ekeshod.in/mukhyamantri-bal-seva-yojana/

ગુજરાત સરકારે 2021ના public holidays

વર્ષની સરકારી કચેરીઓ માટેની જાહેર રજાઓની યાદી જાહેર કરી છે. રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી યાદીમાં 22 જાહેર રજા છે, જ્યારે 44 મરજિયાત રજા છે.

આ યાદીમાં જાહેર રજાઓમાં 5 રજા રવિવારે આવતી હોવાથી એનો સમાવેશ જાહેર રજાઓમાં કરવામાં આવ્યો નથી, જ્યારે મરજિયાત રજાઓમાં 8 રજા રવિવારના દિવસે આવતી હોવાથી એનો સમાવેશ મરજિયાત રજાના દિવસે જાહેર કર્યો નથી. રવિવારે આવનારી રજાઓમાં મહાવીર જન્મજયંતી, સ્વાતંત્ર્ય દિવસ, રક્ષા બંધન અને સરદાર વલ્લભભાઈ પટેલ જન્મજયંતી છે. આ ચાર રજાઓ રવિવારના દિવસે આવતી હોવાથી એને જાહેર રજાઓના લિસ્ટમાં સમાવેશ નથી કરાયો. જોકે શનિવારે આવતી ગાંધીજયંતી, ભાઈબીજ અને નાતાલના પર્વની રજાને 22 રજાના લિસ્ટમાં સામેલ કરવામાં આવી છે.


44 મરજિયાત રજાની પણ જાહેરાત public holidays

ગુજરાત સરકારે 44 મરજિયાત રજાની પણ જાહેરાત કરી છે. જેમાં પણ આઠ રજા રવિવારના દિવસે આવતી હોવાથી એને મરજિયાત રજાના દિવસ તરીકે જાહેર કરવામાં આવી નથી. સરકારી કર્મચારીઓ પોતાની પસંદગી પ્રમાણે ધાર્મિક બાધ વિના તહેવારના પ્રસંગોમાં વધુમાં વધુ બે મરજિયાત રજાઓ ભોગવી શકશે, જેના માટે કર્મચારીએ અગાઉથી લેખિત અરજી કરવી કરવી પડશે, જેને યોગ્ય અધિકારી સરકારી કામકાજનું મહત્ત્વ જોઇને મંજૂરી આપશે.

બેંકોમાં 16 રજા જાહેર કરાઈ

2021ના વર્ષમાં બેંકોમાં કુલ 16 રજા જાહેર કરવામાં આવી છે.

જેમાં 5 રજા રવિવારે આવતી હોવાથી એનો સમાવેશ જાહેર રજાઓમાં કરવામાં આવ્યો નથી.

ગુજરાત સરકારની કચેરીઓ માટે 2021ની જાહેર રજાઓ public holidays

 

મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત     સૌરાષ્ટ્ર – કચ્છદક્ષિણ ગુજરાત
અમદાવાદગાંધીનગરરાજકોટસુરત
વડોદરાઅરવલ્લીઅમરેલીભરૂચ
આણંદબનાસકાંઠાભાવનગરડાંગ
છોટાઉદેપુરમહેસાણાબોટાદનર્મદા
દાહોદપાટણદેવભૂમિ દ્વારકાનવસારી
ખેડાસાબરકાંઠાગીર સોમનાથતાપી
મહીસાગર જામનગરવલસાડ
પંચમહાલ જુનાગઢ 
  મોરબી 
  પોરબંદર 
  સુરેન્દ્રનગર 
  કચ્છ

Official Notification : Click Here

સામાન્ય રજાઓ

 

મરજીયાત રજાઓ

 

બેન્‍કો માટે જાહેર રજાઓ

 

You see the following because WP_DEBUG and WP_DEBUG_DISPLAY are enabled on this site. Please disabled these to prevent the display of these developers' debug messages.

  • The `the_content` filter applied.
  • The `the_content` filter applied.
  • The `the_content` filter applied.
  • The `the_content` filter applied.
  • The `the_content` filter applied.
  • The `the_content` filter applied.
  • The `the_content` filter applied.
  • The `the_content` filter applied.
  • The `the_content` filter applied.
  • The `the_content` filter applied.
  • The `the_content` filter applied.
  • The `the_content` filter applied.
  • The `the_content` filter applied.
  • The `the_content` filter applied.
  • The `the_content` filter applied.
  • The `the_content` filter applied.
  • The `the_content` filter applied.
  • The `the_content` filter applied.
  • The `the_content` filter applied.
  • The `the_content` filter applied.
  • The `the_content` filter applied.
  • The `the_content` filter applied.
  • true
  • Not an instance if `WP_Post`.
  • Not an instance if `WP_Post`.
  • Not an instance if `WP_Post`.
  • Not an instance if `WP_Post`.
  • Not an instance if `WP_Post`.
  • Not an instance if `WP_Post`.
  • Not an instance if `WP_Post`.
  • Not an instance if `WP_Post`.
  • Not an instance if `WP_Post`.
  • Not an instance if `WP_Post`.
  • Not an instance if `WP_Post`.
  • Not an instance if `WP_Post`.
  • Not an instance if `WP_Post`.
  • Not an instance if `WP_Post`.
  • Not an instance if `WP_Post`.
  • Not an instance if `WP_Post`.
  • Not an instance if `WP_Post`.
  • Not an instance if `WP_Post`.
  • Not an instance if `WP_Post`.
  • Not an instance if `WP_Post`.
  • Not an instance if `WP_Post`.
  • Not an instance if `WP_Post`.
  • NULL
  • Post eligible.
  • Post eligible.
  • Post eligible.
  • Post eligible.
  • Post eligible.
  • Post eligible.
  • Post eligible.
  • Post eligible.
  • Post eligible.
  • Post eligible.
  • Post eligible.
  • Post eligible.
  • Post eligible.
  • Post eligible.
  • Post eligible.
  • Post eligible.
  • Post eligible.
  • Post eligible.
  • Post eligible.
  • Post eligible.
  • Post eligible.
  • Post eligible.
  • false