PM KISHAN યોજનાનો નવમો હપ્તો જમા થાયો । મોબાઇલ, આધાર કાર્ડ અથવા એકાઉન્ટ નંબરથી ચેક કરો ખાતામાં રૂપિયા આવ્યા કે નહીં

 PM Kishan Samman Nidhi Yojana

Millions of farmers are still waiting for the ninth installment of the PM Kisan Samman Nidhi. However, Prime Minister Narendra Modi has sent Rs 19000 crore to the accounts of 12.30 crore farmers on August 9. If you are also a beneficiary of PM Kisan Yojana and you also want to check whether money has come in your account or not, you can know by link given below.

PM Kishan Samman Nidhi Yojana

How to check PM Kishan Sanman Nidhi Yojana status

 • પીએમ-કિસાન યોજના.
 • પીએમ કિસાન ભારત સરકાર તરફથી 100% ધિરાણ સાથે કેન્દ્રિય ક્ષેત્રનો પ્લોટ છે.
 • યોજના હેઠળ 6,000/ - નું પગાર દર વર્ષે ત્રણ સમકક્ષ ભાગમાં નાના અને ન્યૂનતમ પશુપાલક પરિવારોને આપવામાં આવશે જેઓ 2 હેકટર જમીન એકત્રિત/ જવાબદારી ધરાવે છે.
 • યોજના માટે કુટુંબનો અર્થ પત્ની, પત્ની અને નાના યુવાનો છે.
 • રાજ્ય સરકાર અને કેન્દ્રશાસિત પ્રદેશ સંગઠન પશુપાલક પરિવારોને અલગ પાડશે જે કાવતરાના નિયમો અનુસાર મદદ માટે લાયક છે.

PM Kishan Sanman Nidhi Yojana Latest Updates

 • ખેડૂતોના ખાતામાં જમા થશે 19000 કરોડ 12.30 કરોડ ખેડૂતોને 9 મા હપ્તામાં 2000 રુપિયાના મળવાના છે.
 • અરજીઓમાં ભૂલ હોવાને કારણે 2.77 કરોડ ખેડૂતોને પેસા નહીં મળે.
 • 27.50 લાખ ખેડૂતોની લેવડદેવડ નિષ્ફળ થઈ.
 • 1.63 લાખ ખેડૂતોની અરજીઓ પહેલેથી રદ કરી દેવાઈ.

ચેક કરો ખાતામાં રૂપિયા આવ્યા કે નહીં

મોબાઇલ, આધાર કાર્ડ અથવા એકાઉન્ટ નંબરથી ચેક કરો

તમારા મોબાઇલ નંબર, આધાર કાર્ડ નંબર અથવા એકાઉન્ટ નંબર પર થી જાણી શકો છો કે તમારા ખાતા માં પૈસા જમા થયા છે કે નહિ. જાણવા માટે સૌ પ્રથમ તમે આપેલી લિંક પર જાઈ ને મોબાઇલ નંબર, આધાર કાર્ડ નંબર અથવા એકાઉન્ટ નંબર સિલેક્ટ કરવા. ત્યાર બાદ તમારો મોબાઇલ નંબર, આધાર કાર્ડ નંબર અથવા એકાઉન્ટ નંબર દાખલ કરવો અને તમે માહિતી મેળવી સક્સો કે તમારા ખાતા માં પૈસા જમા થયા છે કે નહિ.


ગામ ના નામ થી ચેક કરો

તમારા ગામ ના નામ પર થી જાણી શકો છો કે તમારૂ નામ યાદી માં સામેલ છે કે નહી. જાણવા માટે સૌ પહેલા તમે આપેલી લિંક પર જાઈ ને તમારું રાજ્ય સિલેક્ટ કારસો. ત્યાર બાદ તમારો જીલ્લો સિલેક્ટ કરવાનો. ત્યાર પછી તમારો તાલુકો પસંદ કરવાનો. અંત માં તમારું ગામ સિલેક્ટ કરી અને તમે માહિતી મેળવી સક્સો કે તમારું નામ યાદી માં છે કે નહિ.ભારત સરકાર દ્વારા ખેડુતોની આવક વધારવાના ભાગ રૂપે અને નાના સીમાંત ખેડૂતોને સહાય રૂપ થવાની આ યોજના છે.

સહાય

 • 2 હેક્ટર (૨૦૦ ગુંઠા ) સુધીની જમીન ધરાવતા ખેડુત પરિવાર ને દર વર્ષે ૬૦૦૦ રૂપિયા ત્રણ સમાન હપ્તામાં મળશે.
 • સહાય ખેડુત પરિવારના બેંક ખાતામાં સીધી જમા થશે.
 • પ્રથમ હપ્તાનો સમય ૧/૧૨/૨૦૧૮ થી ૨૧/૩/૨૦૧૯ સુધી રહેશે.

ખેડુત પરિવાર ની વ્યાખ્યા

 • પતિ-પત્ની અને બાળકો ( ૧૮ વર્ષ થી ઓછી વયના બાળકો ) ના પરિવાર ને ખેડુત પરિવાર કહેવાય.

આ યોજનાનો લાભ કોને મળવા પાત્ર છે ?

 • વ્યક્તિગત ખેડૂત પરિવારે ૨ હેક્ટર કરતા ઓછી ખેતી લાયક જમીન ધારણ કરેલી હોવી જોઈએ.
 • જમીન ખાતામાં ૨ હેકટર કરતા વધુ હોય અને એમા સમાવિષ્ટ ખેડુત પરિવાર એક કરતા વધુ હોય અને દરેક પરિવારના ભાગે ૨ હેકટર કે તેથી ઓછી જમીન હોય તો તે દરેક પરિવાર ને લાભ મળવા પાત્ર છે.
 • એક જમીન ખાતામાં સમાવિષ્ટ કુલ નામ પૈકી જો કોઈ ખાતેદાર ની ઉંમર ૧૮ વર્ષ કરતા વધુ હશે તો તેને સ્વતંત્ર પરિવાર ગણી લાભ મળશે.
 • આ યોજના ૧/૨/૨૦૧૯ ની સ્થિતિએ ખાતેદાર ખેડુત ની જમીન વિગત ધ્યાન પર લેવામાં આવશે.

લાભ કોને મળવા પાત્ર નથી

 • ખેતી લાયક જમીન ધરાવતા ન હોય તેમજ સંસ્થાકીય જમીન ધારકોને લાભ મળશે નહિં.
 • ભુતપુર્વ કે હાલના તમામ મંત્રીશ્રીઓ । લોકસભા / રાજ્યસભા । વિધાન સભાના સભ્યશ્રી ભુપપુર્વ કે હાલના મહાનગર પાલિકાના મેયર અને જિલ્લા પંચાયતના સભ્યશ્રી ઓ ને લાભ મળશે નહિ.
 • વર્ગ-૪ સિવાયના કેંદ્ર અને રાજ્ય સરકારના કર્મચારી / અધિકારીઓ અને રૂ ૧૦,૦૦૦ થી વધુ પેન્શન ધરાવતા હોય તેમને લાભ મલશે નહિ.
 • છેલ્લા વર્ષે આવક વેરો ભરેલ વ્યક્તિઓને લાભ મલશે નહિ.
 • ડૉક્ટર, એન્જિનિયર, વકિલ, ચાર્ટર, એકાઉન્ટન્ટ અને આર્કિટેક્ટ ને લાભ મલશે નહિ.

લાભ લેવા માટે જરૂરી ડોક્યુમેન્ટ

 • તમામ ૮-અ અને ૭/૧૨ ની નકલ.
 • આધારકાર્ડ ની ઝેરોક્ષ.
 • બેન્ક પાસબુક ની ઝેરોક્ષ અથવા કેન્સલ થયેલ ચેક.
 • એકરાર નામું ( ઓનલાઈન અરજી કરતી વખતે તૈયાર એકરાર નામું નીકળશે જેમા ખેડુતે સહિ કરવાની રહેશે ).

અરજી કર્યાથી કરી શકશો ?

 • ગ્રામ પંચાયતના કોમ્પ્યુટર ઓપરેટર / તલાટી કમ મંત્રી અથવાગ્રામ સેવકનો સંપર્ક કરી જરૂરી કાગળો લઈ ગ્રામ પંચાયત કચેરીએ થી જ અરજી કરી શકશો.

ખાસ નોંધ : અરજી ગ્રામ પંચાયતના કોમ્પ્યુટર ઓપરેટરના લોગ-ઈન માંથીજ થશે.