ફક્ત 4 કલાક કામ કરો અને દર મહિને 60000 મેળવો, જાણો કેવી રીતે

દુનિયાની સૌથી મોટી ઓનલાઇન શોપિંગ કંપની એમેઝોન માટે કામ કરીને દર મહિને 50 થી 60 હાજર મેળવી શકો છો. એમેઝોન કંપની માં નોકરી કરવી એ હર કોઈ નું સપનું હોય છે. પરંતુ કામ જો ડિલિવરી બોયનું હોય તો કદાચ કેટલાક લોકો શરમિંદગી અનુભવે છે. પરંતુ હકિકત તો એ છે કે આ કામ લાગે એટલું સામાન્ય કામ નથી. તેમાં જેટલી મહેનત કરો તેટલી સારી કમાણી પણ હોય છે. બેરોજગારો માટે આ એક સારો વિકલ્પ છે. ખાસ વાત તો એ છે કે જ્યારે તેમને આ કામ દુનિયાની સૌથી મોટી ઓનલાઇન શોપિંગ કંપની એમેઝોન માટે કરવાનું હોય.


વિશ્વની પ્રખ્યાત ઓનલાઇન શોપિંગ કંપની એમેઝોન (Amazon) લોકોને પોતાની સાથે જોડીને કામ કરવાની અને કમાણી કરવાની તક આપી રહી છે. જાણી લો કઈ રીતે.


જો તમે પણ નોકરી શોધી રહ્યાં હોય તો તમારી પાસે એક ઉત્તમ તક છે. તમે પોતાના સમય અનુસાર કામ કરી દર મહિને 55થી 60 હજાર રૂપિયાની આવક કરી શકો છો.


તમે એમેઝોન કંપની સાથે જોડાઈ ને ડિલેવરી બોય નું કામ કરી શકો છો અને કમાણી મેળવી શકો છો.earn from part time job  • એમેઝોન કંપની કમાણી કરવા માટે ની તક આપે છે.
  • નોકરી કરવા ઇચ્છતા હોય તો શરૂ કરો આ કામ.
  • દર મહિને 55 થી 60 હજાર રૂપિયાની આવક મેળવી શકો છો.

ડિલીવરી બોયની નોકરી

એમેઝોન કંપની ભારતમાં પોતાનો બિઝનેસ વધારી રહ્યું છે. તેના માટે સૌથી જરૂરી છે કે તે પ્રોડક્ટ ડિલીવરી ઝડપ થી કરે અને ઓછો સમય માં કરે. આ કારણના લીધે કંપની અત્યારે દરેક શહેરમાં ડિલીવરી બોય ની સંખ્યા વધારી રહી છે. તેમાં ગ્રાહકોના પેકેજને વેયરહાઉસ થી લઈને તેના ઘર સુધી પહોંચાડવાનું કામ કરવાનું હોય છે. જો તમે આ કામ કરવા ઇચ્છતા હોય તો તમારા નજીકના એમેઝોન વેયરહાઉસનો સંપર્ક કરી શકો છો.


કામ 10-15 KM ની રેન્જ માં હોય


ડિલીવરી બોયને એક દિવસમાં 100 થી 150 પેકેટ ડિલીવર કરવાનું કામ કંપની આપે છે. આ કામ વેયરહાઉસ થી 10 થી 15 કિલોમીટરના અંતરમાં હોય છે. તે કારણ થી આ કામ 4 કે 5 કલાકમાં સામાન્ય રીતે પૂરું થઈ જાય છે. બાકી તો તમારી કામ કરવાની રીત પર નિર્ભર હોય છે. મહત્વની વાત એ છે કે ડિલીવરી નો સમય સવારે 7 થી રાત્રે 8 સુધી જ હોય છે. એવામાં તમે તમારી પસંદગીનો ટાઇમ સીફ્ટ નક્કી કરી શકો છો.


અઠવાડિયા માં કેટલા દિવસ કામ હોય ?


સામાન્ય રીતે કોઈ પણ મોટી કંપની માં 6 દિવસ કામ કરવાનું હોય છે એક અઠવાડિયા માં પરંતુ ડીલેવરી બોય ના કામ માં અઠવાડિયા માં માત્ર 5 દિવસ કામ હોય છે. તમે અઠવાડિયા માં કોઈ પણ 2 દિવસ રાજા રાખી શકો છો. પરંતુ જયારે તહેવાર હોઈ છે ત્યારે તમારે રાજા ના દિવસ એ પણ કામ કરવું પડે છે. જો પારસલ વધારે હોઈ તો, કેમ કે તહેવાર માં લોકો વધુ ઓનલાઈન શોપિંગ કરે છે.


ડીલેવરી બોય માટે અરજી કઈ રીતે કરવી ?


જો તમે આ પોસ્ટ માટે અરજી કરવા ઇચ્છતા હોય તો આ લિંક https://logistics.amazon.in/applynow પર ક્લિક કરી અરજી કરી શકો છો. ખાસ ધ્યાન દેવું કે ડિલીવરી બોય બનવા માટે તમારી પાસે અનુભવ હોવો જરૂરી છે. જો તમે સ્કૂલ કે કોલેજ કરી હોય તો તેનું પ્રમાણ પાત્ર હોવું ફરજીયાત છે. ડિલીવરી નું કામ કરવા તમારી પાસે સ્કૂટર અથવા બાઇક ફરજીયાત હોવું જોઈએ. બાઇક કે સ્કૂટરની આરસી બુક, બાઇક કે સ્કૂટરનો વીમો હોવો જોઈએ. એની સાથેજ અરજી કરનાર પાસે આર.ટી.ઓ. માન્ય ડ્રાઇવિંગ લાયસન્સ હોવું જોઈએ.


દર મહિને કેટલી કમાણી કરી શકો છો ?


ડિલીવરી બોયને દર મહિને ફિક્સ પગાર મળે છે. એમેઝોન કંપની માં ડિલીવરી બોયને 12 થી 15 હજારનો ફિક્સ પગાર મળે છે. પેટ્રોલનો ખર્ચ તમારો પોતાનો હોય છે. પરંતુ જો તમે એક પારસલ ની ડિલીવરી ના પૈસા જોવો તો એક પારસલ ડિલીવર કરવા માટે 10થી 15 રૂપિયા મળે છે. ડિલીવરી સર્વિસ આપનાર કંપની પ્રમાણે જો કોઈ એક મહિનો કામ કરે છે અને દરરોજ 100 પેકેજ ડિલીવર કરે છે તો તમે મહિને 55000-60000 હજારની આવક કરી શકો છો.